Wall

skbsst's picture
skbsst

#WebinarAlert: વેબિનાર નો સમય: રવિવાર ૩ મે - સાંજે ૬ થી ૮

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ રચિત પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ એડયુકેશન ફોઉન્ડેશન (૨૫ વરસ) પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ પ્રસ્તુત કરે છે વેબિનાર.

વેબિનાર નો વિષય: ‘આ મહામંદીની પરિસ્થિતીમાં આપણાં વેપાર-ધંધાને ટકાવી રાખવા માટેની વ્યૂહરચના’ - આ વિષય પર ગુજરાતી ભાષામાં સચોટ માર્ગદર્શન. લોકડાઉન દરમ્યાન ઘરેથી કરવાના ૮ અગત્યનાં કામ આપવામાં આવશે.

સ્પીકર: વિખ્યાત મેનેજમેન્ટ ગુરૂ શ્રી અંબરીશ છેડા*
 
Chairman & Managing Director 
MasterClass Training & Consulting LLP

Founder - Chairman 
Only D' Best Commerce Pvt. Ltd.
A StartUp with a Unicorn Dream 

તારીખ: રવિવાર ૩ મે, ૨૦૨૦ 
સમય: સાંજે ૬ થી ૮ 
ફોરમેટ: ઝૂમ એપ્પ
ઝૂમ રેજીસ્ટ્રેશન લિંક: https://bit.ly/bcocwebinar6
વેબિનાર આઈ. ડી.: 981-9922-2444
વેબિનાર પાસવર્ડ: 811613
વેબિનારની ભાષા: ગુજરાતી

skbsst's picture
skbsst

🕉 Bhanushali entrepreneurs grow your business by building brand
🕉 ધંધાનો સતત  વિકાસ કરવો આ કાર્ય સરળ બની શકે તે માટે

A Knowledge seminar to grow your business and  another program on women empowerment 

Builders, Manufacturer, service provider, professional, (men and women)
આપણી ઈચ્છા હોય છે કે આપણા ધંધાનો ખૂબ વિકાસ થાય, આપણી આ ઈચ્છા પૂરી કરવા branding ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. 
🕉 એક મલ્ટી નેશનલ કંપની મા કામ કરતી TRISHA SATRA આ બાબત આપણને દોઢ કલાક માર્ગદર્શન આપશે. 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ.
આયોજન શ્રી અસલફા ભાનુશાલી મિત્ર મંડળ અને Odhavdham Asalafa
સ્થળ Asalafa ભાનુશાલી વાડી, 
તારીખ 3/2/20 રાત્રે 7.30 to 9 pm. 
Dinner pre 7.30 or post 9 pm. 

9pm to 10 pm She along with her mother  will also speak on woman empowerment for working and non working ladies. 
 

Registration 
WhatsApp your name, age,  stream  of business or job to  Shri Jayant Chandra  on 9821355369 it's free for all. Non bhanushalis can also  attend 

About Trisha Mahendra Satra

An Advertising Professional with over 7 years of experience, Trisha is currently a Brand Services Partner at the French advertising agency, Publicis.

She leads various client relationships at the agency for brands - both Indian and international. With a focus on agency business and strategy for her clients, she has a perspective on everything related to her clients' marketing and advertising endeavors, as well as the agency's creative output. 

In recent times, she has also been teaching PG students as a guest faculty in media institutes in and around Mumbai.

Last year, she has also featured in the London-based advertising journal “LBB” - in their young talent section - the first Indian to have been featured here:

skbsst's picture
skbsst

Hello everyone,

Team BCOC and Big Idea is back with yet another exciting event.

Fun, Learn and Earn 

The Event is open to all Bhanushali members

The main motive of the event will be to learn new things with the help of physical and mental corporate games and then implement it into the real world scenario.

It will be a great opportunity for you to meet new people with same interests and share the knowledge.

Date - 24th February 2019

Venue - Karjat

Cost - Rs 300/-
Including of Transportation and food

Events is Free for Kids below 5 years

Registration Form
https://goo.gl/forms/Lqf9T1mmdBB8d4dD2

Registration & Payment would be accepted via Paytm, Google Pay & Whatsapp payment. 

Paytm Link (Mehul Mange): https://p-y.tm/M-gOZMB

Google Pay (Gaurav Dama): 9870491315

Whatsapp Payment (Ketan Kataria): 9967025215

NOTE :Please keep your payment order/transaction I'd ready to update in this form.

Pickup will be available from Ghatkopar, Mulund and Vashi at 7:00 am sharp.

Drop at same locations by 9:00 pm

If someone is coming directly, he should reach by 9.30 am sharp.

Address: India First Foundation School, Near Kadav, Karjat Murbad Road, Karjat, Maharashtra 410201

In case of query call Monish Bhanushali: +91-9702431435

admin's picture
admin

જલ્દી કરો ... 
થોડીક સીટો જ બાકી છે.
રજીસ્ટ્રેશન વહેલો તે પહેલો ના ધોરણે છે.

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
આયોજીત
તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી

વક્તા: શ્રી ધર્મેશ શાહ 
તા. ૧૦.૦૨.૨૦૧૯, રવિવાર 
સમય: સવારના ૮.૩૦ થી ૧.૦૦ 
સ્થળ: 
શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વાડી, 
જોષી લેન, 
ઘાટકોપર ઈસ્ટ 

👉 સમયપત્રક:
સવારે ૮.૩૦: રજીસ્ટ્રેશન
સવારે ૮.૩૦ થી ૯.૦૦: ચા નાસ્તો
સવારે ૯.૦૦: દીપ પ્રાગટય
સવારે ૯.૦૦ થી ૧૧.૧૫: શ્રી ધર્મેશ શાહ વક્તા સેસન ૧
સવારે ૧૧.૧૫ થી ૧૧.૩૦: ચા પાણી
સવારે ૧૧.૩૦ થી ૧.૦૦: શ્રી ધર્મેશ શાહ વક્તા સેસન ૨

સમસ્ત જ્ઞાતિ બાંધવોને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી.🙏

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

admin's picture
admin

શ્રી ભાનુ યુથ સર્કલ આયોજીત ૯૧મી રક્તદાન શિબિર
શ્રી મુલુંડ ચેકનાકા ભાનુશાલી મિત્ર મંડળના સથવારે

રક્તદાન મહાદાન

તારીખ રવિવાર ૨૪-ફેબ્રુઆરી-૨૦૧૯
સમય સવારે ૧૧ થી સાંજે ૫

સ્થળ
ઓધવ બાગ
બાબુરાવ પાટિલ માર્ગ,
કિસન નગર ૧,
મુલુંડ ચેકનાકા,
થાણા વેસ્ટ,
મહારાષ્ટ્ર ૪૦૦૬૦૪

સંપર્ક:-ભરત કાનજી ભદ્રા-શિરવા ૯૩૨૩૦૪૨૯૮૩

Online Registration Form 
Click here

Click નકશો

 

admin's picture
admin

*ભાનુસમાજ* મોબાઈલ એપ

આપણા *સેવાસમાજ* ની એક માત્ર મોબાઈલ એપ *ભાનુસમાજ* માં, આપણા સમાજની દરેકેદરેક માહિતી, કાર્યક્રમોની જાણકારી તેમજ અગત્યની માહિતી મેળવો.

👉 *_આપણા સમાજની એપ આપણા મોબાઈલમાં હોવી જ જોઈએ_*.

*જ્ઞાતિગંગા ની જય*

- *શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ*🙏

 

admin's picture
admin

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
આયોજીત
તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી

આજના તણાવ પૂર્ણ જીવનમાં તણાવ મુક્ત જીવન જીવવા માટે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. 

જેમાં ૪૫૦ જેટલા કાર્યક્રમ યોજ્યા છે જેમાં ૨૦,૦૦૦ થી વધારે ભાઈઓએ ભાગ લીધો એવા શ્રી ધર્મેશ શાહ દ્વારા તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી ઉપર એક કાર્યક્રમ નું આયોજન તા. 10/02/2019 ના રોજ શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વાડી, જોષી લેન, ઘાટકોપર ઈસ્ટ ખાતે સવારના ૮.૩૦ થી ૧.૦૦ વાગ્યા સુધી રાખેલ છે. 
જ્ઞાતિ બાંધવોને આ અનોખા કાર્યક્રમ નો લાભ લેવા વિનંતી.

રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
કોઈ ચાર્જ નથી.

કાર્યક્રમમાં ભાગ લેવા સંપર્ક
કિરણ માવ  9819445876
વસંત દામા  9870985109
મહેશ ભદ્રા  9821047518

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

admin's picture
admin

શ્રી કરછી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ(મુંબઈ) આયોજીત સ્વાસ્થ્ય શિબિર ક્રમાંક:૨
કાજુવાડી, પારસીવાડી, માણેકલાલ, નારાયણ નગર, ચીરાગ નગર, આઝાદ નગર, માણેકલાલ ભાનુશાલી મિત્ર મંડળોના સથવારે

🌹 ઓજસ લાઈફ 🌹
નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર
પ્રકૃતિ ને ખોળે સ્વાસ્થ્ય
-વક્તા :-
🎙 શ્રીમાન કપિલ પાઠક
🎙 શ્રીમાન અતુલ શાહ

●શું જીવનમાં વધારે શક્તિ મેળવવી શક્ય છે?
●શું પ્રદૂષણ અને તાણના આ યુગમાં નબળાઈ અથવા રોગથી મુક્ત થવું શક્ય છે?
●શું ફરીથી એકવાર યુવાન બનવું શક્ય છે?
હા, હા, હા ખરેખર શક્ય છે👍🏻!!!!

કેવી રીતે?
જાણવા સજોડે પધારો. 
 દરેકનુ અલગ રજીસ્ટ્રેશન જરૂરી 

🌹 ઓજસ લાઈફ 🌹 -તંદુરસ્ત જીવન માટે પ્રકૃતિ નું વિજ્ઞાન..

કુદરતના નિયમો સમજો અને નિરોગી જીવન માટે પંચતત્વો નું સંતુલન કરવાનું વાસ્તવિક રહસ્ય જાણો.
રોગ એ નિશ્ચિતપણેે પ્રકૃતિ નિયમોનો ભંગ કરવાની સજા છે.!!!

એસિડિટી, જઠરનો સોજો,  કબજીયાત, શ્વાસ રોગ, સ્થૂળતા,  હૃદય રોગ, ડાયાબીટીસ, બી. પી., કેંસર, આધાશીશી, સંધિવાત, મૂત્રપિંડના દર્દો, ચામડીના દર્દો, હરસ, સફેદ દાગ, જાતીય સમસ્યાઓ(સ્ત્રી કે પુરુષ), અકાળે વાળ ખરવા કે સફેદ થવા વગેરે અનેક શૈલી આધારિત રોગ ના લક્ષણો માટે રોજે રોજની દવાઓ💊, ઈન્જેકશન💉 થી કંટાળી ગયા છો❓

તારિખ રવિવાર ૧૩-જાન્યુઆરી-૨૦૧૯
સમય સાંજે ૪ થી ૮
ત્યાર બાદ આગ્નિ રહિત ઓજસ ભોજન

સ્થળ
નિલકંઠ ધારા, સંત નરશી મહેતા રોડ,
બીકાનેર સ્વિટ્સની પાછળ, પાઇપ લાઇન સામે,
વૃંદાવન, એલ. બી. એસ. માર્ગ 
ઘાટકોપર-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૮૬.

સંપર્ક:- રાજેશ નરશી ભદ્રા-રવા ૯૩૨૨૨૨૦૬૬૮

ફ઼ક્ત કચ્છી ભાનુશાલી સમાજ માટે
રજીસ્ટ્રેશન ફ઼રજીયાત
ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ https://bit.ly/2BtnoyB

નકશો https://maps.app.goo.gl/sqU5v

admin's picture
admin

Shri Kutchhi Bhanushali Seva Samaj Trust(Mumbai) Organises 2nd Health Seminar
In coordination with Parsiwadi, Kajuwadi, Narayan Nagar, Chirag Nagar, Azad Nagar, Maneklal Bhanushali Mitra Mandal

🌹OJAS Life🌹
Health Seminar
Re-energize with Mother Nature.
-Speakers:-
🎙 Mr. Kapil Pathak
🎙 Mr. Atul Shah

●Is it possible to have more Energy in Life?
●Is it possible to be free from weakness or disease in this era of pollution and stress?
●Is it possible to be young once again?
The answer is a BIG YESSS!!!

How?
To know come with the spouse.
Separate registration needed 

Introducing 🌹 OJAS Life 🌹 - The Nature's Science of Health and Well-being.

Understand the laws of Nature & learn the real secrets of balancing the Five Critical Elements for a Healthy and Happy Life!
Learn that DISEASES are PUNISHMENT for breaking the LAW of NATURE!!!

Let our food & lifestyle act as a medicine that will not only make us healthy but also reverse various lifestyle diseases like Acidity, Gastritis, Constipation,  Asthma, Obesity, Heart Diseases, Diabetes, Blood Pressure, Cancer, Migraine, Joint Pain (arthritis), Kidney Problem, Skin Diseases, Piles, Leucoderma, Sexual Problems, Hair Loss/Graying(Before Age) & such other lifestyle-related ailments .

On Sunday 13-January-2019
Time 4 pm to 8 pm
Followed by  Fireless OJAS Dinner

Venue
Neelkanth Dhara, Sant Narshi Mehta Road,
Behind Bikaner Sweets, Opp. Pipe Line,
Vrindavan, L.B.S. Road,
Ghatkopar-West, MUMBAI-400086

Contact For Information:- Rajesh Narshi Bhadra-Rava 9322220668

Only for Kutchi Bhanushali Members
Registration is Mandatory
To fill up the online registration form CLICK HERE

Location on Map

admin's picture
admin

જન સેવા તે પ્રભુ સેવા

2018 Ojas life Seminar in Ghatkopar, Mumbai.

🌹 ઓજસ લાઈફ 🌹
નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર
ફક્ત કચ્છી ભાનુશાલી સમાજ માટે
રોગ મુક્ત ઔષધ મુક્ત સમાજ ના નિર્માણ  હેતુ

● શું આજનાં ધમાલિયા જીવન માં વધારે શક્તિ અને સ્ફૂર્તિ મેળવવી શક્ય છે?

● શું આજનાં આવા તણાવ અને પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં સ્વસ્થ રહેવું શક્ય છે?

● શું આજનાં આ યુગ માં ફરી તમામ રોગોમાંથી મુક્ત થવું શક્ય છે?

● આપણા પૂર્વજો 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવતા, શું આજનાં આ યુગ માં સંભવ છે?

તો આ તમામ પ્રશ્નો નો જવાબ છે - હા!!!

પ્રાયોજક
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઈ 
પ્રેરક 
શ્રી ભાનુ યુથ સર્કલ 
આયોજક
શ્રી શેઠિયા નગર ભાનુશાલી મિત્ર મંડળ

ઓજસ લાઇફ શું છે?
તંદુરસ્ત જીવન માટે પ્રકૃતિ નું વિજ્ઞાન..
કુદરતના નિયમો સમજો અને નિરોગી જીવન માટે પંચતત્વો નું સંતુલન કરવાનું વાસ્તવિક રહસ્ય જાણો.

ફક્ત આપણી જીવન શૈલી માં થોડું પરિવર્તન કરી કુદરતી રીતે તમામ રોગો માંથી હંમેશ માટે મુક્ત થાવ જેવા કે એસિડિટી, ગેસ્ટ્રીક, અપચો, કબજીયાત, એલર્જી, કેંસર, ડાયાબીટીસ, હૃદય રોગ, મોટાપો, બી. પી. ની સમસ્યા, સંધિવાત, હરસ, હાડકાં ના રોગ, પથરી, ચર્મ રોગ, માયગ્રેન, મહિલા સંબંધીત રોગો જેવા અનેક રોગો....

મુખ્ય વક્તા: અતુલભાઈ શાહ

તારીખ: ૨ ડિસેમ્બર ૨૦૧૮, રવિવાર
સમય: બપોરે ૨.૩૦ થી ૪.૩૦
સ્થળ: કિશોર બાગ, શેઠિયા નગર, સાકીનાકા, મુંબઈ-૪૦૦૦૭૨

સંપર્ક 
રાજેશ નરશી ગિરધર ભદ્રા-રવા ૯૩૨૨૨૨૦૬૬૮

પ્રકૃતિના વિજ્ઞાનથી કેંસર ઉપર વિજય પ્રાપ્ત કરેલ આપણા સમાજનુ ઉદાહરણ 

https://youtu.be/ln_6IjuW4Ls

અન્ય સ્વાસ્થ્ય ઉદાહરણ

https://youtu.be/epHMnL3aWcY

"શ્રી કચ્છી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ, મુંબઇ"
 
કાર્યાલય - ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર-ઇ 
ફોન: 022- 2102 6203, 2102 4785 
ફેક્સ; 022-2102 6989.
ઇમેઇલ: bhanusamaj@gmail.com 
વેબસાઈટ: www. bhanushalisamaj.in,

ફેસબુક પેજ:
https://www.facebook.com/bhanusamaj/

Pages